Sie sind auf Seite 1von 11

મમમમમમમમમમમમમમમ - આજનાં સમયમાં આવતી દરેક સવયંસંચાિલત મશીનનો મગજ એટલે માઇકોકંટોલર, સીપીયુ અથવા કંટોલર આઇસી .

દરેક કંપની માઇકોકંટોલર આઇસી બનાવે છ.ે તે અલગ અલગ જરરીયાતને ધયાનમાં લઇને અલગ અલગ નમબરની હોય છ.ે પરંતુ દરેક કંપની નકી
કરેલ જરરીયાત માટે જે આઇસી બનાવે છે. તેમાં મૂળ રચનાં નકી હોય છે.તેમાં પોગામ હોતો નથી. જે મશીન બનાવનાર કંપની છે, તે આ બલેક
આઇસી લઇને તેમાં પોતાની જરરતનો પોગામ બનાવીને, તે બલેક માઇકોકંટોલર આઇસીમાં (ચીપમાં) આ પોગામ લોડ કરે છે. માઇકોકંટોલર
આઇસીનો પોગામ તેની મેનયુફેકચરીંગ કંપની દારા નકી કરેલ ઇનસટકશન સેટ ( આપણીં આઇસીSM5964 Intel company’s 8052 નાં
ઇનસટકશન સેટ ઉપર કામ કરે છે, માટે તે લેગવેજમાં પોગામ લખવો પડે છે.અથવા હોવું જોઇયે.) દારા જ લખી શકાય છે. બીજ કોઇ કંપનીનો
પોગામ તેમાં ચાલતો નથી. કોઇ પણ કંપનીંની માઇકોકંટોલર હોય તેની અમુક પીનોંના બેજક કાયર કોમન હોય છે. (માઇકોકટોલર એક સીમોસ આઇસી
છે. માટે તેને ઉપયોગમાં લેતાં પહેલાં ESD પોટેકશન કરવું ફરજયાત છે. )
VDD અને VSS આ બે પીનોં આઇસીને સપલાય આપવાં માટે છે. વીડીડી પોજેટીવ 5 વોલટ અને વીએસએસ નેગેટીવ 5 વોલટ માટેની પીનોં છે.આ
પીનોં ઉપર સપલાય આવતા કંટોલર ચાલુ થાય છે. રીસેટ પીનનીં સિકરટ દારા કંટોલરરીસેટ થાય છે, તેથી પોગામ તેના શરઆતનાં એડેસથી ચાલુ
થાય છે.
XTAL1 અને XTAL2 આ બે પીનોં ઉપર િકસટલ લગાવવામાં
આવે છે. આ િકસટલની િફકવેસી આઇસીની મેકસીમમ કલોક
િફકવેસી કરતાં વધુ હોઇ શકે નિહ.કલોક ચાલુ થાય તો જ
આઇસી એકટીવ થાય છે. ડેટા ચાલી શકે છે.
RES - રીસેટ પીન આ પીન ઉપર જયારે પણ તેની લોજકનાં
5 વોલટ નકી કરેલ સમય માટે આપવામાં આવે તયારે ,
પોગામ ગમે તયાં હોય તે રીસેટ થાય છે, સંપૂણર કંટોલર
રીસેટ થઇને િડફોલટ વેલયુ ઉપર આવી જય છે. આ િડફોલટ
વેલયુ અલગ અલગ હોઇ શકે છે.
#EA - એકટનરલ એકસેસ - આ પીન સપેશલ કામ માટે છે.
એટલે કે જયારે પણ ચીપની બાહરની મેમરીમાંથી ડેટા અથવા
ઇનસટકશન લેવાના હોય છે, તયારે પોગામમાં આ પીન માટે
ઇનસટકશન લખવામાં આવે છે. આ પીન દારા વધારાની
મેમરીનો ઉપયોગ કરી શકાય છે.પીનનાં નામમાં # એકટીવ લો
બતાવે છે.પીન એકટીવનાં હોયતો, તેના ઉપર હાઇ વોલટેજ
મળશે.
#PSEN પોગામ સટોર ઇનેબલ - આ પીન બાહરની મેમરી
અને ઓન ચીપ મેમરી બંનેમાંથી કઇ મેમરીનો ઉપયોગ
કરવાનો છે, તે નકી કરે છે. આ પીન પણ એકટીવ લો પકારની છે.
#EA પીન સાથે મલીને કામ કરે છે.
ALE- એડેસ લેચ ઇનેબળ - જયારે કંટોલર એકસટનરલ મેમરી એકસેસ કરે છે, તયારે તેને પહેલાં એડેસ બાઇટ મોકલવાની હોય છે. તયાર પછી ડેટા
બાઇટ આવે છે. માટે એડેસ તયાં સુધી રજસટરમાં સટોર રાખવાં માટે આ પીન રજસટરને લેચ કરીને તેમાં રહેલ ડેટા હોલડ કરે છે.
પોટર- 8052 પેટનર ઉપર કામ કરતી આઇસીSM5964 અલગ અલગ પેકેજમાં આવે છે. PDIP પેકેજમાં 8052 ની મુળ આઇસીની જેમ 4 પોટર આપેલા
છે દરેકની 8 પીનોં છે. જયારે PLCC અને QFP પેકેજમાં 4 પીન વાળો એક પોટર વધારાનો છે. આ 4 પોટરમાં દરેક પોટરને 8 બીટ માિહતી પમાણે 8
પીનોં છે. P0, P1, P2 અને P3 આમ કુલ 4 પોટર છે.પોટર 0 પીન નમબર 39 થી 32 સુધીની પીનોં આ પોટરની પીનોં છે. દરેક પોટર ઇનપુટ અને
આઉટપુટ બંને માટે પોગામ કરી શકાય છે.માટે બલેક આઇસીમાં ઓરીજનલ પોગામ િસવાય કોઇ પણ બીજો પોગામ લોડ કરવાથી કોઇ પણ પમાણમાં
નુકસાન થઇ શકે છે.
એક મશીનમાં P0 આઉટપુટ માટે વાપરેલ હોય તો બીજ મશીનમાં તેજ નમબરની આઇસી પીન ઇનપુટ માટે વાપરી શકાય છે. માટે કઇ આઇસીની કઇ
પીન કયો કામ કરે છે, તે યાદ રાખવાનો નકામોં છે. સટાંડડર પીન ખયાલમાં હોવા જોઇયે.P0 પોટર P0.0 થી P0.7 સુધી પીનોં છે, તેમાથી કોઇ પણ પીન
એકટીવ કરી શકાય છે, જો હાડરવેરમાં શકય હોય તો એક વખતમાં એક પીન ઇનપુટ પીન હોય તો બીજ વખતમાં એજ પીન આઉટપુટ પીન બનાવી
શકાય છે. જેવી રીતે આ પોટરની આ પીનોં પોટર પીનોં પણ છે, અને એકસટનરલ મેમરી માટે એડેસ પીનોં પણ છે.તેમનાં એમએસબી અને એલએસબી બીટ
બંને કાયરમાં સરખા છે.
પોટર 1- આઇસીની પીન નમબર 1 થી 8 સુધીમાં પોટર 1 ની 8 પીન આવેલી છે.P1.0 થી P1.7 સુધીની પીનોં પોટર 1 માટે છે.
પોટર 1 ની પીન P1.0 એટલેકે આઇસીની પીન 1 T2 નો કામ પણ કરી શકે છે.એટલે કે ટાઇમર 2 ના કલોક માટે આઉટપુટ પણ બનાવી શકાય છે.
પોટર 1 ની પીન 2P1.1 પોટરની પીન છે, તેને ટાઇમર 2 ને કંટોલ કરવાં માટે પણ વાપરી શકાય છે.
પોટર 1 ની પીન 3 P1.2 પોટરની પીન છે. તેને બીજ કોઇ કામ માટે વાપરી શકાશે નિહ.
પોટર 1 ની પીન 4 P1.3 પોટર પીન અને ચેનલ સપેસીિફક PWM માટે વાપરી શકાય છે. આ પીન ચેનલ 0 માટેની પીન છે.
પોટર 1 ની પીન 5 થી 8 p1.4- p1.7 સુધી પોટર પીનો છે અને ચેનલ સપેસીિફક PWM માટે વાપરી શકાય છે. આ પીનો ચેનલ 1-4 માટેની પીન છે.
પોટર 2 પીન નમબર 21 થી 28 સુધીની પીનોં પોટર 2 ની પીનોં છે. અને તેમને એકસટનરલ મેમરીનાં એડેસની બીટ A8 થી A15 સુધીનાં એડેસની માિહતી
આપવાં માટે પણ વાપરવામાં આવે છે. A0 થીA7 સુધીનાં એડેસ બીટ પોટર 0 દારા આપવામાં આવે છે.
પોટર 3 બીજ પોટર કરતાં થોડો િવશેષ પોટર છે. આઇસીની પીન 10 થી પીન 17 સુધી તેની 8 પીનોં આવેલ છે. પીન 10 ઉપર તેની બીટ 0 છે અને પીન
17 ઉપર તેની બીટ 7 છે. આ પીનોં પોટર પીન તરીકે વાપરી શકાય છે. ઉપરાંત દરેક પીન કઇક વધારાનાં જુદાજુદા કામ બતાવે છે.
પીન 10 પોટર 3 ની બીટ 0 RXD તરીકે બતાવેલ છે. એટલે કે સીરીયલ કોમયુનીકેશન માટે આ પીન RX માં (ડેટા રીસીવર) કામ કરે છે.એટલેકે
સીરીયલ પોગામીંગ , સીરીયલ કોમયુનીકેશન વખત આ પીન ડેટા રીસીવ કરશે. આ પીન આ કામ માટે ખાસ બનેલ છે.
પીન 11 પોટર 3 ની બીટ 1 છે. તેને TXD તરીકે પણ બતાવેલ છે.એટલે કે સીરીયલ કોમયુનીકેશન અથવા પોગામીંગ વખત આ પીન ડેટા ટાંસમીટર
તરીકે કામ કરે છે.
પીન 12 પોટર 3 ની બીટ 2 તરીકે કામ કરે છે. અને તે #INT0 તરીકે પણ બતાવેલ છે.આ એકટીવ લો પીન છે. અને ઇનટપરટ 0 તરીકે પણ કામ કરે
છે.ઇનટપરટ એટલે બાહરી િવકેપ . માઇકોકંટોલર જયારે પોગામ પમાણે કામ કરતો હોય અને બાહરથી કોઇ ડખલગીરી થાય તો તે ઇનટપરટ કહેવાય છે.
આ પીન ઉપર કોઇ સવીચ , કોઇ સેસર અથવા કોઇ િવભાગમાંથી આવતી કોઇ માિહતી હોઇ શકે છે. કંટોલર તેનો સામાનય કામ કરતો હોય અને આ
પીન ઉપર લો વોલટેજ થાય તો તે તેનો સામાનય કામ છોડીને આ ઇનટપરટ માટે લખવામાં આવેલ પોગામનાં સબરટીનમાં જતો રહે છે. તે કામ પતે પછી
જ પાછો છોડેલ સટેપ ઉપર પાછો આવે છે. પીન 13 પણ ઇનટપરટ છે, તો કયા ઇનટપરટને પાથમીકતા આપવીં તે પણ નકી કરેલ હોય છે. તેને પાયોરીટી
સેટીંગ કહેવાય છે.
પીન 13 #INT1 - ઇનટપરટ 1 તેના કાયોરં પણ પીન 12 જેવાજ છ.ે એટલે કે આ આઇસીમાં બે ઇનટપરટ એક સાથે જોડી શકાય છે.
પીન 14 બીટ 4 છે અને ટાઇમર 0 તરીકે કામમાં લઇ શકાય છે.
પીન 15 બીટ 5 છે અને ટાઇમર 1 તરીકે કામ લઇ શકાય છે.
પીન 16 બીટ 6 છે અને એકસટનરલ મેમરી રાઇટ ઇનેબલ છે, તે એકટીવ લો પકારની પીન છે.
પીન 17 બીટ 7 છે અને એકસટનરલ મેમરી રીડ ઇનબલ પીન છે. આ પણ એકટીવ લો પીન છે.
પોટર 4 ની 4 પીનોં પોટર પીનોં જ છે. તેમને કોઇ ખાસ કામ આપવામાં આવેલ નથી.
કોઇ પણ પોટર પીન હોય તેને ઇનપુટ અને આઉટપુટ કોઇ પણ પીન તરીકે પોગામ કરી શકાય છે.
આઇસીની પીનોં િવશે માિહતી મેળવી. આઇસીનાં િવભાગોં િવશે ખુબજ ટુંકાણમાં જણીં લઇયે.
માઇકોકંટોલર આઇસી SM5964 સીંકમોસ ટેકનોલોજ કંપનીની બનેલી આઇસી છે. જેને ઇનટેલ કંપનીનાં 8051 કોર આધારીત ઇનસટકશન સેટ
(પોગામીંગ કોડ)પમાણે બનાવવામાં આવેલ છે. તેને પોગામ કરવામાટે આ કોડ જણવાં જરરી છે. જો તમારા પાસે પોગામની હેકસ ફાઇલ તૈયાર હોય
તો માત પોગામર હાડરવેર અને સોફટવેરની મદદથી તમે આ ફાઇલને કંટોલરમાં લોડ કરી શકો છો.
કંટોલરની રચનાં જોવાથી ખયાલ આવશે કે કંટોલરની અંદર જત જતનાં રજસટર આવેલા છે. આપણે પોગામ લખવાનાં નથી, માટે તેમની વધારાની
િવગત મેળવવાની જરરત નથી. માત તેની બેજક માિહતી હોય તો આપણંને રીપેરીંગમાં સરળતા રહેશે. રજસટર એટલે િડજટલ સિકરટ જે માિહતીને
અમુક સમય માટે સાચવે છે, અને તે માિહતીને એક િવભાગથી બીજ િવભાગમાં લઇ જવાં કામ લાગે છે. તેમની માિહતી મેળવવાની અને
આપવાની રીત ઉપરથી
મમમમ મમમમમમમ 4 પકારનાં આવે છે.
1- મમમમમમ મમ મમમ મમમમમમ મમમ મમમમમ મમમમમમર- જયારે માિહતીનાં
c l o c k & c o n t r o l
ડેટા બીટસને રજસટર એક એક બીટ કરીને લે અને એક એક બીટ કરીને
c l o c k & s e c ro i an l t r o o u l t
આઉટપુટ ઉપર આપે તો તે રજસટર સીરીયલ ઇન અને સીરીયલ આઉટ s e r i a l si n e r i a l i n
શીફટ રજસટર છે. કોઇ એક પીનથી ડેટાની આપ લે આ રીતથી થાય છે. s e s r e i ar i l a o l ui n t
2- મમમમમમ મમ મમમમમમ મમમ મમમમ મમમમમમમ - જયારે રજસટરમાં એક એક બીટ s e r i a s l hp i a f t r ra e l l g e i l s o t e u r t
d a t a i n s h i f t r e g i s t e r
કરીને ઇન થાય છે, અને સંગહ થયેલા બધાં બીટ એક સાથે પેરેલલમાં આઉટપુટ
થાય તો તે રજસટર સીરીયલ ઇન પેરેલલ આઉટ રજસટર કહેવાય છે. રીમોટ
રીસીવર પીન આ પકારનાં શીફટ રજસટરનો ઉપયોગ કરે છે. રીમોટમાંથી આવતાં M S B L S B
p a r a l l e l d a t a i n
સીરીયલ ડેટાનાં એક એક બીટને તે સંગહ કરે છે, અને 8 બીટ ભેગા થાય પછી તે પોસેસીંગ
માટે કંટોલરને પેરેલલમાં એક સાથે આપે છે.
M S B p a r a l Ll e S l B
3- મમમમમમ મમ મમમમમમ મમમ - જો બધાં બીટ રજસટરમાં એક સાથે ઇનપુટ થાય અને d a t a o u t
એક એક કરીને આઉટપુટ થાય તો તે રજસટર પેરેલલ ઇન સીરીયલ આઉટ રજસટર છે.
આ રજસટર રીમોટ કંટોલનાં આઉટપુટ ઉપર હોય છે. રીમોટની આઇસીની અંદરથી બધાં બીટ s e r i a l i n
એક સાથે રજસટરમાં આવે છે, અને એક એક બીટ કરીને આઉટપુટ થાય છે. p pa ar a r al l el l el ol du at t a
4- મમમમમમ મમ મમમમમમ મમમ મમમમ મમમમમમમ - જયારે બધાં બીટ એક સાથે પેરેલલમાં આવે છે, s h i f t r e s g e i s r i t ae l r
ે ે ે ે ે ે ે ે
અન એક સાથ પ રેલલમાં આઉટપુટ થાય છ, તો ત ન પ રેલલ ઇન પ રેલલ આઉટ રજસટર કહ વાય ે M c lS o B c k
d a t a
છે. કંટોલરની અંદર આવેલ બધાં રજસટર આ પકારનાં છે. & o c u L o t S n Bt r o l
આ બધાં રજસટરની જગયાં માત એક મમમમમમમમમ મમમમમમમમમમમમ મમમમમમમ વાપરી શકાય છે.
જે પોગામ પમાણે દરેક રજસટરનો કામ કરી શકે છે.એકયુમલેટર (ACC), SFR, instruction p a r a l l e l i n
c l o c k p a& r a l l e l o u t
register, Buffer, PSW & register આ બધાં અલગ અલગ કામ માટે લગાવેલા રજસટર છે. c o n t r o l
મમમમમમ - િડજટલ પલસને કાઉટીંગ કરતી સિકરટ કાઉટર કહેવાય છ.ે તે કંટોલરના ટાઇમર, s h i f t r e g i s t e r
પોગામ કાઉટર, વાચડોગ ટાઇમરમાં પણ વપરાય છે. તે કલોક સિકરટસમાં પણ વપરાય છે.
તેને જે પલસ કાઉટ કરવાંનાં હોય તે ઇનપુટ ઉપર અપાય M S B l o a d Ld Sa tB a
છે. જવાબ તેના આઉટપુટ ઉપર મળે છે.કાઉટરને અપ અને
ડાઉન કરાવી શકાય છે. કોઇ પણ સંખયાથી કાઉટીંગ શર d a t a l o a d / c o u n t
અને રોકી પણ શકાય છે. મમમમમમમમમ મમમમમમમમમમમમ મમમમમમ c o n t r o lp a r a l l e l d a t a o

કોઇ પણ પકારનો કાઉટીંગ કરી શકે છે.માટે પોગામ દારા કાઉટરને કંટોલ કરવાનો હોય u p / d n c o U u N n tI V E R S A L
અને તેની કોનિફગુરેશન જરરીયાત પમાણે બદલવાની હોય તો યુનીવસરલ કાઉટર વપરાય છે. c o u n t c Cl o O c kU N T E R
p u l s e
લોડ ડેટા કોઇ નકી કરેલ સંખયા કાઉટરમાં પહેલાથી મુકવી હોય તો,લોડ ડેટા તરીકે મુકીને ડેટા લોડ કંટોલ દારા ડેટા લોડ થાય છે પછી લોડ થયેલ
ડેટાથી આગળ કાઉટીગ કરી શકાય છે. અપ ડાઉન કંટોલ દારા કાઉટર સીધો અને ઉધો કાઉટ કરે છે.મમમમમમમમ r મમમમ e s નીe મદદથીt કાઉટરમાં
ે ે
નકી કરેલ કાઉટ ઓળખીને તે કાઉટ ઉપર નકી કરેલ કામ કરાવી શકાય છ. કાઉટ કલોક પલસ -ગણવાં માટ નાં પલસ અથવા કલોક પલસ આ
પીન ઉપર આપવાંનાં હોય છે. પોજેટીવ અથવા નેગેટીવ સાયકલનાં એજ(ખુણાંedge) ઉપર કાઉટ સવીકારી શકે છે.દરેક કંટોલ cસીગનલની o u nલોજક t d a t a o u
હોય છે , તે ધયાનમાં રાખવીં પડે છે.કાઉટર પીએલએલમાં પણ વપરાય છે.
મમમમમ મમમ- પોટરને મળતા ડેટાને જળવે છે. માટે પોટરને કલીયર કરવાં પડે છે.
મમમમ મમમમમમ- કંટોલરને ડેટા ટાઇમીંગ કંટોલ કરીને
ડેટા ચલાવવાં પડે છે. તેના માટે કલોક અને
ટાઇમીંગ સિકરટ હોય છે.આ કામ માટે કંટોલરમાં બે
પીનોં X1અને X2 હોય છે. તેના ઉપર િકસટલ
લગાવવામાં આવે છે, અને તેની સાથે આરસી
નેટવકર પણ હોય છે. િકસટલ ઓસીલેશન કરીને
તેની નકી કરેલ િફકવેસી બનાવે છે.જેનાંથી અંદરનો
કલોક અને ટાઇમીંગ કંટોલ િવભાગ જોઇતા ટાઇમનાં
કલોક સીગનલ બનાવીને તેમનાં માટેનાં િવભાગોંને
આપે છે. િફકવેસી ઘટાડવી હોય તો પોગામેબલ
કાઉટર વાપરીને લો િફકવેસી ટાઇમીંગ કલોક મળે છે.
પરંતુ કોઇ કંટોલરમાં હાઇ સપીડ કલોક જોઇતી હોય અને િકસટલ લો િફકવેસીનો હોય તો તે કંટોલરમાં PLL વાપરીને હાઇ િફકવેસી મેળવવામાં
આવેલ છે.િકસટલની ઉપર લખેલી િફકવેસી તપાસવીં હોય તો બનતા સીગનલને િફકવેસી કાઉટર મશીન દારા માપી શકાય છ.ે તેજ િફકવેસીનો
િકસટલ લેવું પડે છે.
મમમમમ- કંટોલર માટે અગતયનો િવભાગ છે.કોઇ પણ પકારની માિહતી હોય કંટોલરને તે અલગ અલગ સમય માટે યાદ રાખવીં પડે છે. આઇસીનો
પાવર ચાલુ હોય તો જ યાદ રાખે. પાવર કટ થાય તો ભુલી જય તો તે મેમરીને વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. કંટોલરની રેમ આ પકારની મેમરી
છે. જયારે પાવર ચાલુ અથવા બંધનો, જે મેમરી ઉપર કોઇ અસર ના થાય તો તે નોનવોલેટાઇલ મેમરી કહેવાય છે.ફલેશ મેમરી અને એકસટનરલ મેમરી
તરીકે વપરાતી ઇઇપીરોમમેમરી આઇસી આ પકારની મેમરી છે.SM5964 કંટોલરમાં 1કે બાઇટની રેમ મેમરી છે. જયારે 64કે બાઇટની ફલેશ મેમરી
ઓન ચીપ છે. એટલે કે ચીપ આઇસીમાં આટલી કેપેસીટીની રેમ અને ફલેશ મેમરી માિહતી રાખવાં માટે જગયાં છે. જો આનાથી વધારે માિહતીનો સંગહ
કરવાનો હોય તો પછી એકસટનરલ મેમરીની જરરત પડે છે. તયારે કંટોલરની એકસટનરલ એકસેસ માટેની પીનોં વપરાય છે.અને કોઇ પોટરને ડેટા રીડ
અને એડેસ આપવાં માટે વાપરવામાં આવે છે.ઇનટનરલ ફલેશ મેમરીમાં આપણે લોડ કરીયે તે પોગામ સેવ થાય છે.માટે પોગામ લોડ કરવાની પિકયાને
ફલેશીંગ પણ કહેવાય છે. પણ આ પોગામ ઘણીં રીતે લોડ કરી શકાય છે. માટે દરેક કંપની પોતાની મોનોપોલી જળવવા માટે બીજ કંપની કરતા જુદી
રીતે સોફટવેર લોડ કરે છે. નવાં વજરનનાં સોફટવેરને જુનાં સોફટવેર ઉપર લખવાંને સોફટવેર અપગેડ કરવાનું કહે છે. અમુક કંપની મેમરી કાડર
દારા સોફટવેર અપગેડ કરે છે. કોઇ કંપની તેનાં માટે ટીવીમાં ખાસ સોકેટ અને કમપયુટર સાથે જોડવા માટે કેબલ અને લોડર સોફટવેર બાહર પાડે
છે. કેબલ લોડર સોફટવેર અને સોફટવેર ફાઇલ બધાંનાં પૈસા લે છે. મોનોપોલી થઇ જય છે.કમપયુટર અને ડીવીડીમાં સીડીમાં સોફટવેર હોય અને તે
સીડી ચલાવવાથી સોફટવેર લોડ થાય છે. અને અપગેડ પણ થાય છે.અમુક ટીવીની કંપની કમપયુટરનાં હાયપર ટમીરનલ દારા સોફટવેર લોડ કરે છે.
જયારે ઓન ચીપ મેમરીની કેપેસીટી ઓછી પડતી હોય તયારે એકસટનરલ ફલેશ મેમરી અથવા ઇઇપીરોમ
અથવા બંને વાપરવામાં આવે છે. યુજર ડેટા ઇઇપીરોમમાં અને
સોફટવેર ફલેશ મેમરીમાં મુકવામાં આવે છે. મેમરી એકસેસ કરવા
માટે તેનો પોગામમાં તે માટે સબપોગામ હોવો જોઇયે. સીરીયલ મેમરી
એકસેસ છે, કે I2C બસ કંટોલ છે. તે પમાણે આઇસી બદલાઇ જય છે.
એક કરતા વધારે મેમરી ચીપ પણ હોઇ શકે છે,
તયારે ચીપ સલેકટ અને ચીપ ઇનેબલ પીન કામ લાગે છે. મેમરી આઇસીની કેપેસીટી બીટમાં લખેલી હોય છે. બાઇટમાં હોય તો સપષ લખવું પડે
છે.એકસટનરલ મેમરી તરીકે વપરાતી આઇસી 24C04 નો પીન ડાયગામ આપેલ છે. A0 A1 A2 આપણે સેટ કરી શિકયે તેવા ચીપ સલેકટ એડેસ
છે.WP રાઇટ પોટેકટ માટે હાડર વાયરીંગ માટે પીન છે.SDA સીરીયલ ડેટા માટે પીન છે.SCL સીરીયલ કલોક માટે પીન છે. Vcc, Vss સપલાઇ
પીનોં છે.
માઇકોકંટોલર અને મેમરી આ બે ખુબ અગતયનાં ભાગ છે. પરંતુ તે એકલાં કઇ કરી શકતાં નથી. જેમ કોઇ ઓિફસમાં મેઇન માણંસ એકલો કઇ
કરીશકતો નથી, તેને અસીસટેટની જરરત પડે છે. એજ રીતે એકલો કંટોલર કઇ કરી શકતો નથી. તેને પેરીફેરલ (આજુ બાજુનાં) સાધનોંની
જરરત પડે છે. આ પેરીફેરલ સાધનોં સમજવા માટે િડજટલ લોજક ગેટ અને ડેટા પોસેસીંગ સિકરટસની માિહતી હોવી જોઇયે.મક, િડમક,કાઉટર અને
શીફટ રજસટરની ચચાર કરી ગયા િછયે.
લોજક ગેટસમાં અગતયનાં લોજક ગેટ માિહતી માટે આપેલ છે.તેના ઇનપુટ
અને આઉટપુટપર મળતાં વેવફોમર અને તેનોં ટુથ ટેબલ આપેલ છે.
લોજક ગેટસ ટીટીએલ અને સીમોસ બંને ટેકનોલોજના આવે છે. હાલમાં
સીમોસ લોજક ગેટ વધું વપરાય છે. અલગ અલગ વોલટેજ ઉપર કામ કરતી 1
2
સીરીજ આવી ગઇ છે. ડેટા જોઇને આગળ જવું . ફંકસનની સાથે ગેટની સપીડ I N O U T
પણ જોવાની હોય છે. કામ સરખાં હોય પણ સપીડ ફેર હોઇ શકે છે.
મમમ મમમ મમમમ મમમમમમમ મમમમમ મમમ - આવેલ 1 સીગનલને 0 અને 1 1 1 1 1
આવેલ 0 ને 1 સીગનલ તરીકે બાહર પાડે છે.પહેલાનાં િચતમાં ગેટનો P i n 01 0 0
0( A ) 0
સીમબોલ આપેલ છે, બીજ િચતમાં વેવફોમર આપેલ છે. જયારે A B C D E F G H I
િતજ િચતમાં તેને ટેબલ તરીકે બતાવેલ છે. જયારે પણ ( A ) I n v e r t e r S y m b o l
1
સીગનલને ઇનવટર કરવાનો હોય છે. તયારે નોટ ગેટનો ઉપયોગ P i n 12 1
1
1
0 0
કરવામાં આવે છે. V ( IN ) 0 V ( O 0 U T ) 0
OR- GATE - આ પકારનાં લોજક ગેટમાં એક આઉટપુટ અને એકથી A L O B W C 0 D H I EG H F T 1 A G B L H E I
વધારે ઇનપુટ હોય છે. જો કોઇ પણ ઇનપુટ 1 થઇ જય તો આઉટપુટ 1 મળશે. In v e r t e r
H IG H 1 L O W
જો બધાં ઇનપુટ 1 થાય તો પણ આઉટપુટ 1 રહે છે. બધાં ઇનપુટ 0 થાય i n p u t
0
A B C Y
ે ે ે ં
તો જ આઉટપુટ 0 થાય છ.આ ગ ટન ઇનપુટની સખયા ઉપર કોઇ મયારદા A
Y
નથી. આઉટપુટ માત એક જ હોય છે. B 3 i n p u t
o u t p u t
0 0 0 0

AND GATE- આ લોજક ગ ટમાં એક આઉટપુટ C 0 0 1 1
0 1 0 1
ે ે
અન એક કરતાં વધારે ઇનપુટ હોય છ.આ ગ ટનાં ે 1
3 O R G A T E 0 1 1 1
કોઇ પણ ઇનપુટને 0 કરવામાં આવે તો આઉટપુટ A 1 0 0 1
2 in p u t Y
0 થઇ જય છે. એટલે કે જયાં સુધી બધાં ઇનપુટ B
1 0 1 1
1 1 0
1 નાં થાય તયાં સુધી આઉટપુટ 0 રહે છે. બધાં A 2 AB N
1
D Y G A T E 1 1 1 1
ઇનપુટની હાજરી ફરજયાત હોય તયારે આ ગેટ 0 0 0 P I N 1
વાપરવામાં આવે છે.લોક આ ગેટ દારા કટોલ 0 1 0 B D O RF G H A T E t a b
કરી શકાય છે. 1 0 0
1 1 1
P I N 2
T r u t h t a b l e A B C D E F G H I
NOR GATE- નોટ અને ઓર ગેટ મેળવીને બનેલી ગેટ
A
છે. આ બંનેનાં ટેબલ સાથે જોવાંથી આ ગેટનો ટેબલ Y
બને છે.ટેબલ પમાણે જયાં સુધી બધાં ઇનપુટ 0 નાં થાય 2 i n p u Pt I N A 3 B Y D
C G H
તયાં સુધી આઉટપુટ 1 થઇ શકતો નથી. B L L H
N O R G A T LE H L
A H B L Y TL i m i n g D ia g r a m
L H L H H L
NAND GATE- નોટ અને એનડ ગેટ મેલવીને બનેલ ગેટ છે.
A L
NH O
H H
Y L R HG A T E t a b l e
2 i n p u t H H L

B N A N D G A T E
N A N D G At a T b E l e
આ ગેટનાં બધાં ઇનપુટ જયાં સુધી 1 નાં થાય તયાં સુધી
ટટટ
આુુટ પુટ 1 રહે છે. એટલે કે બધાં ઇનપુટ 1 કરતાં
આઉટપુટ 0 લો જોઇતો હોય તો આ ગેટ વાપરવાનીં હોય છે.
T r u t h t a b l e
Exclusive OR gate(મમમમમમમમમમ મમ)- આ એક ખાસ ગેટ છે. E x c l u s i v e - O R
જે ઓર ગેટની જેમ વતે છે. પરંતુ જયારે બંને ઇનપુટ 1 અથવા A A B Q
0 હોય તો આઉટપુટ 0 હોય છે. આઉટપુટ 1 મેળવવા માટે ઇનપુટ B
Q

ઉપર કોઇ એક ઇનપુટ 0 અને એક ઇનપુટ 1 હોવું જોઇયે. જો બંને 0 0 0


ઇનપુટ સરખાં હશે તો આઉટપુટ 0 થઇ જશે. E x c l u s i v e - O1 R g a t e 0 1
મમમમમમ - (િક-બોડર) ઓપરેટર દારા સવીચોંની મદદથી બાહરની માિહતીને િડજટલ માિહતીમાં ફેરવે છે. કંટોલરની સાથે લગાવવામાં આવેલ સવીચોં
પેસ કરવાથી બટન ઉપર લખેલ માિહતીમાટેનો િડજટલ ડેટા બને છે. જે ઇનપુટ પોટર દારા રીડ સાયકલ દરિમયાન0 રીડ કરાય છે. અન1 ે પોગામમાં 1
ે ે
લખવામાં આવેલ કોડ પમાણે કંટોલર કામ કરે છ. આપેલ િચત એક ખુબ સરળ પકારનાં ઇનકોડરનો છ. આ િચત1 દારા સાદા 1 0
ઇનકોડરનોં કામ સમજઇ જશે. 5 બટન દબાવવાથી 5
માટેનો બાઇનરી કોડ 0101 જેનરેટ થશે.9 બટન પેસ કરવાથી
1001 બાઇનરી કોડ બનશે. બાઇનરી , ડેસીમલ અને + 5 V

ે ે ે ે ે
હ કસાડ સીમલ,મુલયનો ટ બલ આપ લ છ. બાઇનરી મુલયની 0
ે ે ે ે ે ે
સાથ ત નાં વોલટ જ પણ ત ની સાથ બતાવ લ છ. ે
1
T A B L E
D e c i m a l , B i n a r y , H e x a d e c i m2 a l N u m b e r s
B i n a r y D e c i m H a e lx a d e c i m a l
3

0 0 0 0 0 0 h 4

0 0 0 1 1 1 h 5
0 0 1 0 2 2 h
0 0 1 1 3 3 h 6

0 1 0 0 4 4 h 7

0 1 0 1 5 5 h 8
0 1 1 0 6 6 h 9
0 1 1 1 7 7 h
1 0 0 0 8 8 h
1 0 0 1 9 9 h
1 0 1 0 1 0 A h + 5 V
1 0 1 1 1 1 B h 1 - H ls b
t h r e sm h s o b l d
1 1 0 0 1 2 C h A
le v e l 0
B C D
0 - L
1 1 0 1 1 3 D h r is e
t im e f a l l - 0 V
1 1 U1 1 0 1 4 E h S 1 S Q U
t i m
SA 2R E
e
W A V E
1 1 1
1 9
1 P 0 . 01 ( A53 D8
3 9 F
0 ) h 0
X 1 P 0 . 1 ( A 3 D7 1 ) 1
9 P 0 . 2 ( A 3 6 D 2 )
3 1 R E S ે E Tે P ે 0 . 3 ( ે A 3 D5 3 ે )
સકવેર વેવનો િચત / Vલ Pછ, P તP માં0 1. અન
E Aઆપ 4 ( A0 નાં લવલ અને રાઇજ ટાઇમ 0 થીS 13 માં જતાં થતો સમય અને ફાલS ટાઇમ
3 D4 4 ) 4 1થી 0 જતાં લાગતો સમય
0 . 5ે ( A 3 D 3 5 ) ેનાંથી નીચે 0લેવલ ગણાંય.ફુલ લેવલ 5 વોલટ લીધેલ છે, હવે લો વોલટેજની આઇસી
અને થેશહોલડ લેવલ -વોલટેજ લPP ેવલ જ ન ાં થ
0 . 6 ( A 3 D2 6 )
ી ઉપર 1 લ ેવ લ અન ે જ
2
સીરીજ આવે છે. ડેટા શીટ જોવી. P 0 . 7 ( A1 D 7 ) 3
P 1 . 0 ( 2T 2 )

માઇકોકટોલર આધારીત િક-બોડર P 1- આપ

. 1 ( લT િચત 8052 કટોલરન લઇન િક બોડર બનાવ લ છ.િચતમાં જોવાથી ખયાલ આવશે કે 10 સવીચોંનાં છેડા પોટર
ં ે ે ે ે
32 E X )
ે ે ે ે
0 અન પોટર 2ની અમુક પીનોં સાથ જોડ લ છ4 . જયારે કોઇ પણ સવીચ પેસ કરવામાં
P 1 . 2 S 5 આવે છે, તો બંને પોટરનીં એક એક પીન શોટર થાય છે, પોગામ
S 6
P 1 . 53
પમાણે એક પોટરની આઉટપુટ પોટર પીન P 1 હોય . 64 છ, અન બીજ પોટરની પીન રીડ થાય છે. એટલે કે ઇનપુટ પીન હોય છે. જો રીડ સાયકલ વખત કોઇ
ે ે
ઇનપુટ પીન ઉપર કંટોલર વોલટેજ રીડ P 1કરશ . 75 ે તો તે સવીચ પેસ થયેલ છે, તેમ સમજન 4 ે તે પીન માટે નકી કરેલ ડેટા5 જનરેટ કરશે. તે પમાણે પોગામ
P 1 . 86
આગળ વધશે.દાખલા તરીકે S2પેસ Pકરી1 છ ે
. 27 1 તો બ ંન ે પોટર ન ી P0.4 અન ે P2.2 પીનોં શોટર થશે. જો P0આઉટપુટ કરે છે , અને P2 રીડ કરે છે તો
રીડ સાયકલ વખત કંટોલરને આPP પીનP2.2 2 . 0 ( 2A 2 8 )
રીડ કરતી વખત વોલટ ેજ મળશે અનS 7
ે ક ંટોલર 1 માટે ડેટા બનાવશે.S કેમ8 કે S2માટે 1 માિહતી નકી
2 . 1 ( 2A 3 9 )
કરેલ છે.આ રીતે પોગામ પમાણે Pમાિહતી 2 . 2 રીડ ( A 2 થાય 14 0 છ ) ે. માટે જયારે પણ કંટોલર બદલાઇ જય છે અને તેનો પોગામ પહેલાની કંટોલર જેવોં નથી હોતો
6 7
તયારે િક-બોડર પણ બદલાઇ જયPP છ22 ે. .. 34 (( AA 2 115 12 ))
2 6
P 2 . 5 ( A 2 17 3 )
P 2 . 6 ( A 2 18 4 ) S 1 0
P 2 . 7 ( A 1 10 5 ) S 9
P 3 . 0 ( R 1 X1 D )
P 3 . 1 ( T1 X2 D ) 8 9
P 3 . 2 ( I N1 3 T 0 )
P 3 . 3 ( I N1 4 T 1 )
P 3 . 4 ( 1T 50 )
P 3 . 5 ( 1T 61 )
P 3 . 6 ( W1 7 R )
P 3 . 7 ( R D )
1 8
X 2 2 9
P S E 3N 0
A L E / P R O G

8 0 C 5 2
V C C

A D C R 1
R 4 R 5 R 6 R 7 R 8 R 9 R 1 0
R 2 R 3

R
S 1 S 2 S 3 S 4 S 5 S 6 S 7 S 8 S 9 S 1 0
0 1 2 9
3 4 5 6 7 8
m i c r o c o n t r o l l e r

R E S I S T A N C E M A T R I X
K E Y B O A R D U S I N G
મમમમમમમમમ મમમમમમમમમ મમ-મમમમમ- A D C P I N
અમુક વખત રજસટેસ મેટીકસનો ઉપયોગ કરીને જે સવીચ પેસ કરવામાં આવે તે પમાણે વોલટેજ મઇકોકંટોલરને જય છે. અને કંટોલરમાં આવેલ
ADC એનાલોગ ટુ િડજટલ કનવટરર િવભાગ તેને િડજટલ ડેટામાં ફેરવી દે છે. તેના પરથી કંટોલર કઇ કી પેસ થઇછે તે ઓળખે છે. અને તેના
પમાણે કામ
કરે છે. જો સવીચ જતે અવરોધ કરતી હોય તો તે અવરોધ મેટીકસનાં અવરોધમાં ઉમેરાઇ + V s
જય છે. અને ખોટી સવીચની માિહતી આપે છે. તેથી સવીચ પર લખેલા પમાણે કામ થતો V r e f d 0 Digital O/P
નથી. એડીસી એનાલોગટુ િડજટલ કનવટરર એક િડજટલ સિકરટ છે, જે આવેલા એનાલોગ
વોલટેજને િડજટલ ડેટામાં કનવટર કરે છે. આ સિકરટ િવડીયો પોસેસર , અને કોઇ પણ
એનાલોગ માિહતીનો િડજટલ માિહતીમાં રપાંતર કરવોં હોય તો વપરાય છે. A n a l o gA D C
v i n
મમમમમ મમમમમમમ મમમમમ- માઇકોકંટોલરની કોઇ પણ પોટર પીન અથવા પોટર 3ની ઇનટપરટ પીન વાપરી શકાય છે. પોટર 3ની આ બેdપીનો 7 ખાસ
આ પકારનાં સાધનો જોડવા માટે બનેલ છે, પરંતુ કોઇ પણ પોટર પીન ઇનપુટ પીન બનાવીને તેને સેસર સાથે જોડવામાં આવ_ે છVે. જયારે
s રીમોટ
કંટોલમાંથી PWM ડેટા ઇનફારેડ સેસર ઉપર પડે છે , તો ડેટા બનીને આ સેસર માટેની પીન ઉપર આવે છે. કંટોલર આ સીગનલ ઇનટપરટ તરીકે લે
છે, અને તેને ડી-કોડ કરીને તેનાં પમાણે ટીવીને ચલાવે છે.
TFMS5360 રીમોટ સેસર એક ઇનટીગેટેડ સેસર છે. તેની અંદર આઇઆર સેસરપીન ડાયોડ તેનોં િપએમપલીફાયર અને આઇઆર િફલટર આવેલા
છે.તેનો આઉટપુટ સીધોં માઇકોકંટોલર સાથે જોડી શકાય છે. તેના પીન કનેકશન બદલાઇ જય છે. તેથી ડેટા જોઇને ઉપયોગમાં લેવું.
મમમમમ મમમમમ મમમ મમમમમમ મમમમમમમમમમ
TFMS 5300 30KHz
TFMS5360 36KHz TFMS5380 38KHz TFMS5560 56KHz
TFMS5330 33KHz TFMS5370 37KHz TFMS5400 40KHz

આપેલ િચત િફલીપસ કંપનીની SAA56xx સીરીજની ટીવી માટેની માઇકોકંટોલરનો બલોક ડાયગામ છે. તેમાં મુખય િવભાગોંનો કાયર બતાવેલ છે.
CVBS ડાટા કેપચર ટીવી પસારણંની સાથે આવતાં ટેલીટેકસટ માિહતી ઓનિસકન િડસપલે માટે આપવામાં આવે છે. HSYNC , VSYNC િડસપલેની
િસકન ઉપર પોજશન સેટ કરવાં માટે આપવાંમાં આવે છે. 14 kbyteની રેમ છે, 128kbyte ની રોમ છે.
LC87F57C8A એક 8 બીટની સાનયો કંપની દારા બનાવેલ માઇકોકંટોલર છે, જે 100ns (10 મેગા હટરજ)નોં ઓછામાં ઓછો બસ ટાઇમ લે છે.
અને 128KBફલેશ રોમ છ(ે જેમાં ઓન બોડર પોગામીંગ કરી શકાય છે.જેમાં 4 KBની રેમ છે.જેમાં ધણાં પેરીફેરલસને ઓન ચીપ ઉમેરવામાં આવેલ
છે.પેરીફેરલસમાં બે મલટીફંકશન16 બીટનાં ટાઇમર વતાં કાઉટર છે, જે અલગથી 8 બીટનાં કાઉટર તરીકે વાપરી શકાય છે. ચાર 8 બીટનાં ટાઇમર
અને એક કલોકનાં સમય ઉપર આધારીત ટાઇમર છે. કુલ 3 SIOચેનલ છે જેમાંથી 2 સીનકોનસ છે અને એક એસીનકોનસ SIOચેનલ છે. જેમાં બે 12
બીટનાં PWM circuit છે. 12 ચેનલવાળો 8 બીટનો ADC છે . જેમાં એક 8બીટનો હાઇ સપીડવાલો પેરેલલ ઇનટરફેસ છે, જેમાં 20 ઇનટપરટમાટે
વયવસથા છે.તેમજ વાચડોગ ટાઇમર અને રીમોટ કંટોલ માટે પણ સગવડ તો ખરી જ.
આપેલ િચતમાં સાનયો કંપની દારા બનાવેલ LC87F57C8Aઅને LC87F54C ને લગતા બલોક ડાયગામ અને પીન ડાયગામ અને પીન નાં નામ
વધારાની માિહતી તરીકે આપેલ છે.
LC87F54C8A
QIP NAME TQFP QIP NAME TQFP QIP NAME TQFP

1 PA1/CS1 79 2 PA2/CS0 80 3 PA3/WR 1

4 PA4/RD 2 5 PA5/RS 3 6 P70/INT0/T0LCP/AN8 4

7 P71/INT1/T0HCP/AN9 5 8 P72/INT2/T0IN 6 9 P73/INT3/T0IN 7

10 RES 8 11 XT1/AN10 9 12 XT2/AN11 10

13 VSS1 11 14 CF1 12 15 CF2 13

16 VDD1 14 17 P80/AN0 15 18 P81/AN1 16

19 P82/AN2 17 20 P83/AN3 18 21 P84/AN4 19

22 P85/AN5 20 23 P86/AN6 21 24 P87/AN7 22

25 P30 23 26 P31 24 27 P32 25

28 P33 26 29 P34 27 30 P10/SO0 28


31 P11/SI0/SB0 29 32 P12/SCK0 30 33 P13/SO1 31

34 P14/SI1/SB1 32 35 P15/SCK1 33 36 P16/T1PWML 34

37 P17/T1PWMH/BUZ 35 38 SI2P0/SO2 36 39 SI2P1/SI2/SB2 37

40 SI2P2/SCK2 38 41 SI2P3/SCK20 39 42 PWM1 40

43 PWM0 41 44 VDD2 42 45 VSS2 43

46 P00 44 47 P01 45 48 P02 46

49 P03 47 50 P04 48 51 P05 49

52 P06 50 53 P07 51 54 P20/INT4/T1IN 52

55 P21/INT4/T1IN 53 56 P22/INT4/T1IN 54 57 P23/INT4/T1IN 55

58 P24/INT5/T1IN 56 59 P25/INT5/T1IN 57 60 P26/INT5/T1IN 58

61 P27/INT5/T1IN 59 62 PB7/D7 60 63 PB6/D6 61

64 PB5/D5 62 65 PB4/D4 63 66 PB3/D3 64

67 PB2/D2 65 68 PB1/D1 66 69 PB0/D0 67

70 VSS3 68 71 VDD3 69 72 PC7/A7 70

73 PC6/A6 71 74 PC5/A5 72 75 PC4/A4 73

76 PC3/A3 74 77 PC2/A2 75 78 PC1/A1 76

79 PC0/A0 77 80 PA0/CS2 78

મમમમમમમમમમમમમમમમમ મમમમમમ મમમમ મમમમમમમ મમમમમમ મમમમમ- અતયાર સુધી માઇકોકંટોલરને લગતી અલગ અલગ પકારની
જનરલ માિહતી મેળવીં , કોઇ પણ એલસીડી ટીવી હોય અને કોઇ પણ કંપનીનીં માઇકોકંટોલર વાપરેલ હોય અમુક કાયર દરેક ટીવીમાં કોમન હોય
છે.કામ કરવાની પદતી કોમન હોય છે. પીનોં બદલાઇ જય છે. પોગામ બદલાઇ જય છે,પેરીફેરલ સાધનો બદલાઇ જય છે. પરંતુ આપણે કોમન કાયર
પદતી શીખીયે તો વાંધો આવતો નથી. કોઇ પણ એલસીડી ટીવી પાવર ઓન કરવાંમાં આવે તો નોન-સવીચીંગ પાવર માઇકોકંટોલરને પાવર આપે છે. આ
પાવર મળતા કંટોલર એકટીવ થાય છે. રીસેટ પીન કંટોલરને રીસેટ કરીને પોગામનાં શરઆતથી કોડ પમાણે કામ શર કરે છે. તે પોતાનાં િવભાગ
અને પેરીફેરલની િસથિત ચકાસે છે.જો તે બરાબર હોય અને તેને પાવર ઓન(ટીવી ઓન) કરવાં માટે કોઇ માિહતી િક-બોડર અથવા રીમોટ કંટોલમાંથી
નથી મળી તો તે ઓપરેટર દારા ટીવી ઓન કરવાં માટેની રાહ જુવે છે.જો તેને ટીવી ઓનકરવાં માટે માિહતી મળે છે, તો તે પોગામ પમાણે નિક કરેલ
િવભાગોંને પાવર ચાલુ કરવાં માટે સવીચીંગ પાવર િવભાગોંને પાવર ચાલુ કરવાં માટે આદેશ આપે છે. આ આદેશ કોઇ પીન દારા સીધો જઇ શકે છે,
અથવા I2C બસ દારા તે આપી શકાય છે. જેવી વયવસથા હોય તે પમાણે જય છે. પાવર મળવાથી નકી કરેલ િવભાગ ચાલુ થાય છે. જેવોં િવભાગોંને
પાવર મળે છે, તે એકટીવ થાય છે , અને દરેક િવભાગ પોતાની વિકરંગ કંિડશન કંટોલરને બતાવે છે. આ માિહતીની આપલે I2Cબસ દારા થાય છે.જો
કોઇ િવભાગમાં કામ કરવામાં કોઇ તકલીફ હોય અને પિરિસતિત ભયજનક હોય તો કંટોલર પોગામમાં તે પિરિસથિત માટે જે િનદેશ હોય તે પમાણે વતે
છે. જો શટડાઉન કોડ હોય તો તે પાવર બંધ કરવાં માટે પાવર સવીચીંગ િવભાગને િનદેશ આપે છે, તે પાવર બંધ કરે છે. કોઇમાં ફોલટ કયા પકારની
છ,ે તેના કોડ પોગામમાં લખેલા હોય છે, તેના પમાણે એલઇડી ઇનડીકેટર ચાલુ થાય છે. અથવા અમુક વખત ચાલુ બંધ થાય છે. તેના ઉપરથી કયાં
પકારનોં ફોલટ છે, તે જણીં શકાય છે. પિરિસથિત ભયજનકનાં હોય અને િડસપલે ચાલુ કરી શકાતી હોય તો િસકન ઉપર ફોલટનાં કોડ લખેલાં આવી
શકે છે. આ બધું કંપની અને મોડલ આધારીત હોય છે. દરેક મોડલમાં આ કંિડશન બદલાઇ જય છે. જો બધું બરોબર હોય તો , કંટોલર આગળ વધે
છે. એટલે કે પોગામમાં આગલનાં કામમાટેનાં કોડને એકજકયુટ કરે છે. બધાં કામનાં િવભાગ ચાલુ થતાં રાસટર આવે છે. અને ટીવી હાલમાં શું?કરી
રહયો છે તે માિહતી ઓન િસકન િડસપલે સિકરટ દારા િસકન ઉપર મોકલવામાં આવે છે. લખાણં િસકન ઉપર આવે છે. જો ઓપરેટરને કોઇ બીજો કામ
કરાવવાંનો હોય તો તે િક-બોડર અથવા રીમોટ કંટોલ દારા માઇકોકંટોલરને િનદેશ આપે છે. કંટોલર િનદેશ પમાણેનાં પોગામમાં જઇને તે કોડ પમાણે
ટીવીનાં તે કામ માટે નકી િવભાગોંને I2Cબસ દારા માિહતી મોકલાવે છે. િવભાગોં તે પમાણે કામ કરે છ.ે તેમનાં દારા થતા કામની માિહતી કંટોલરને
િનયંતણ માટે પાછી રીડ સાયકલ વખત મળે છે, અને જો બધું બરોબર હોય તો કામ ચાલુ રાખે છે, અને કોઇ પણ વખત કોઇ ખામીં દેખાય તો તરત
પોગામ પમાણે પગલાં લેવામાં આવે છે. જો ઓપરેટરને ચેનલ બદલવીં છે, તો તે રીમોટ કંટોલ દારા માિહતી આપે છે. આ માિહતી ઇનફારેડ PWM
સીગનલ તરીકે ટીવીનાં ઇનફારેડ સેસરને મળે છે. તે તેને વીજ સીગનલમાં ફેરવીને એમપલીફાય કરીને કંટોલરને આપે છે. કંટોલર આ PWM
સીગનલને િડકોડ કરે છે. તેના પમાણે પોગામમાં કોઇ કોડ હોય તો તે પમાણે આગલ વધે છે. ઓપરેટર ચેનલ 25(પોગામ નમબર છે) માંગે છે. તો
કંટોલર તેની ઇઇપીરોમમાં 25 નમબરનાં મેમરીનાં બલોકમાંથી સટોર થયેલ વીએચએફ ચેનલ 14 માટેનાં ડેટા ઇઇપીરોમમાંથી રીડ કરીને તેને સીરીયલ
ડેટા તરીકે ટ્યુનર આઇસી અને સીસટમ કંટોલ માટે સવીચીંગ િવભાગોંને I2Cબસ દારા મોકલે છે. િવભાગોં ડેટા પમાણે કામ કરે છે. જો તે ચેનલ ચાલુ
હોય તો ટ્યુનર, વીઆઇએફ, ઓિડયો, િવડીયો, ટીએફટી પેનલઅને બેકલાઇટીંગ બધાં િવભાગ મળીને િસકન ઉપર િચત દોરે છે, અને સાઉડ આપે છે.
જો ઓપરેટરને િડવીડી જોવી હોય તો તે િનદેશ આપશે તે પમાણે માત િડવીડી જોવાં માટે જરરી િવભાગોંને ચાલુ કરશે. બાકીનાં િવભાગોંને બંધ કરી
દેશે.આ પમાણે કંટોલર એલસીડી ટીવીનોં કંટોલ કરે છે.

Das könnte Ihnen auch gefallen