Sie sind auf Seite 1von 9

Seat No.: ________ Enrolment No.

: __________

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY


DIPLOMA ENGINEERING – SEMESTER –3 • EXAMINATION – WINTER 2016

Subject Code: 330602 Date: 22-11 -2016


Subject Name: Hydraulics
Time: 10:30 AM To 01:00 PM Total Marks: 70
Instructions:

1. Attempt all questions.


2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Each question carry equal marks (14 marks)
Seat No.: ________ Enrolment No.______________

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY


DIPLOMA ENGINEERING – SEMESTER –III • EXAMINATION – WINTER-2015

Subject Code: 330602 Date: 04/12/2015


Subject Name: HYDRAULICS
Time: 10:30 AM TO 01:00 PM Total Marks: 70
Instructions:
1. Attempt any five questions.
2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Each question carry equal marks (14 marks)

Q.1 (a) 1. Enlist properties of fluid and explain any one. 04


2. State necessity of studying Hydraulics. 03
(b) 1. Draw velocity distribution diagram in Pipe flow and open channel flow. 04
2. Define: Wetted perimeter, Critical flow, Pascal law. 03
Q.2 (a) 1. Explain with sketch relationship of various pressure. 05
2. Explain pitot tube. 02
(b) 1. Explain relation between pressure and depth of liquid. 04
2. State C.G, M.I. about base and M.I. about axis passing through CG for 03
inverted triangle.
OR
(b) 1. Differentiate between steady and unsteady flow. 04
2. Define : Center of pressure, Rotational flow, HMD 03
Q.3 (a) 1. Write short note on Reynold number and Reynold experiment. 05
2. Classify orifice as per types of discharge. 02
(b) 1. Explain trajectory method to determine Coefficient of Velocity. 05
2. State situation where Inverted U tube manometer is used. 02
OR
Q.3 (a) 1. If volume of fluid is 2.0 m3 and weight is 18 kN. Find specific weight and 05
mass density, Specific Gravity.
2. Find pressure acting at a point 4 m below free water surface. 02
(b) Convert following :
i. 1000 cm mercury pressure head into kPa 02
ii. 2.0 m kerosene (Sp. Gr. 0.8) into kN/m2 02
iii. 2 N/cm2 vacuum pressure into absolute pressure 03
Q.4 (a) 1. Explain TEL and HGL 04
02
2. State characteristics of flow through pipes. 03
(b) 1. Classify types of losses and explain any two with appropriate equation. 04
2. Define most Economical section of a Cannel. 03
OR
Q. 4 (a) 1. A venturimeter of size 300 mm x 100 mm is connected to pipe. The 05
deflection in mercury manometer is 40 cm. Compute discharge in lit / sec if
coefficient of meter is 0.98
2. What is Fround number. 02

(b) 1. An earthen channel has bed width 300 cm with side slope 1 : 1 and depth of 05
100 cm. The longitudinal gradient is 1 : 1600 and mannig’s constant is 0.04.

1/3
Compute discharge.
2. Give practical uses of hydraulic jump. 02
Q.5 (a) 1. List velocity measuring equipment for river gauging and explain any one. 04
2. State the component parts of reciprocating pump. 03
(b) 1. State the factors affecting selection of pump. 04
2. State advantages of triangular notch over a rectangular notch. 03
OR
Q.5 (a) 1. A trapezoidal notch has base width 30 cm and sloping side makes an angle 05
of 45 0 with vertical. If this notch has a constant head of 25 cm of water, find
discharge. Take Cd = 0.60
2. Draw sketch of Cippoletti weir. 02
(b) 1. Explain with sketch Sharp crested weir and Broad crested weir. 05
2. Explain Rapidly varying flow 02

************
ુ રાતી
ગજ
પ્રશ્ન. ૧ અ ૧. પ્રવાહીનાાં ગુણધર્મોની યાદી બનાવી ગર્મે તે એક સર્મજાવો. ૦૪
૨. હાયડ્રોલીક્સનો અભ્યાસની જરૂરીયાત જવો. ૦૩
બ ૧. પાઈપના પ્રવાહ અને ખુલ્લી નહેરના પ્રવાહ ર્માટે વેગ વવતરણ ડાયાગ્રાર્મ દોરો. ૦૪
૨. વ્યાખ્યા આપો : વેટેડ પરીર્મીતી, ક્ાાંવતક પ્રવાહ, પાસ્કલનો વનયર્મ ૦૩
પ્રશ્ન. ૨ અ ૧. વવવવધ દબાણનો સબાંધ ને આકૃવત સહહત સર્મજાવો. ૦૫
૨. વપટોટ ટયુબ ને સર્મજાવો. ૦૨
બ ૧. પ્રવાહીની ઊંડાઈ અને દબાણ વચ્ચેનો સબાંધ સર્મજાવો. ૦૪
૨. ઉંધા વિકોણ ર્માટે CG, પાયા ઉપર MI અને CG ર્માાંથી પસાર થતી અક્ષ ઉપર MI ૦૩
જણાવો.
અથવા
બ ૧. સ્સ્થર અને અસ્સ્થર પ્રવાહ વચ્ચેનો તવાવત જણાવો. ૦૪
૨. વ્યાખ્યા આપો :દાબ કેન્દ્ર, રોટેશનલ પ્રવાહ, HMD ૦૩

પ્રશ્ન. ૩ અ ૧. રે નોલ્ડ નાંબર અને રે નોલ્ડ ના પ્રયોગ ઉપર ટુાંકી નોધ લખો. ૦૫
૨. પ્રવાહ દરના પ્રકાર ઉપર થી ઓરીવીસને વગીકૃત કરો. ૦૨
બ ૧. વેગનો ગુણાાંક શોધવાની પ્રક્ષેપ પથની રીત સર્મજાવો. ૦૫
૨. ઇન્દ્વરટેડ યુ ટયુબ ર્મેનોર્મીટર કેવી પરીસ્થીતી ર્માાં વપરાય તે જણાવો. ૦૨
અથવા
પ્રશ્ન. ૩ અ ૧. જો કોઈ પ્રવાહીનુ ાં કદ ૨.૦ ર્મી૩ અને વજન ૧૮.૦૦ kN હોય તો તે ૦૫
પ્રવાહીનુ ાં સ્પેવસહવક વજન, ર્માસ ઘનતા અને સ્પેવસહવક ગ્રેવીટી શોધો.
૨. પાણીની મુક્ત સપાટીથી ૪.૦ ર્મી ઊડે આવેલા બબિંદુ પર લાગતુ ાં દબાણ શોધો. ૦૨

બ ૧. નીચેનાને બતાવ્યા પ્રર્માણે વેરવો


(i) ૧૦૦૦ સેર્મી પારાના દાબ શીર્ષને કીલોપાસ્ક્લ ર્માાં
૦૨
૦૨

2/3
(ii) ૨.૦ ર્મી કેરોસીન ( સ્પે. ગ્રેવવટી ૦.૮ ) ને હકલો ન્દ્યુટન / ર્મી૨ ૦૩
(iii) ૨ N / cm2 નીવાષત દબાણને વનરપેક્ષ દબાણર્માાં
પ્રશ્ન. ૪ અ ૧. સર્મજાવો : TEL અને HGL ૦૪
૨. પાઈપર્માાંથી પસાર થતા પ્રવાહની લાક્ષબણકતાઓ જણાવો. ૦૩
બ ૧. પાઈપર્માાં થતા વ્યયના પ્રકારને વગીકૃત કરી ગર્મે તે બે ના સ ૂિો લખો. ૦૪
૨. અવત કરકસર યુક્ત ચેનલ આડછે દને વ્યાખ્યા આપી સર્મજાવો. ૦૩
અથવા
પ્રશ્ન. ૪ અ ૧. ૩૦૦ ર્મીર્મી x ૧૦૦ ર્મીર્મી. ર્માપવાળાં વેન્દ્ચુરીર્મીટર પાણીનો પ્રવાહ પસાર ૦૫
થતી પાઈપ સાથે જોડેલ છે . જો ર્મેનોર્મીટર પારાનુ ાં વવચલન ૪૦ સેર્મી. હોય
અને ર્મીટરનો ગુણાાંક ૦.૯૮ હોય તો પાઈપર્માાંથી પસાર થતો પ્રવાહ લી./ર્મી.
ર્માાં ગણો.
૨. ફ્રોઉંડ નાંબર એટલે શુ ાં ? ૦૨
બ ૧. ર્માટીની ચેનલના પાયાની પહોળાઈ ૩૦૦ સેર્મી., બાજુનો ઢાળ૧:૧, પ્રવાહીની ૦૫
ઊંડાઈ ૧૦૦ સેર્મી. અને લબાઈર્માાં ઢાળ ૧:૧૬૦૦ હોય અને ર્મેનીગનો
અચળાાંક ,N = ૦.૦૪ લઇ હડસ્ચાર્જ શોધો.
૦૨
૨. જલીય કુદકાના પ્રેકટીકલ ઉપયોગ જણાવો.
પ્રશ્ન. ૫ અ ૧. રીવર ગેજીગર્માાં વેગ ર્માપવા ર્માટેના સાધનોની યાદી આપી ગર્મેતે એક સર્મજાવો. ૦૪
૨. રે વસપ્રોકેટીગ પમ્પના ભાગો જણાવો. ૦૩
બ ૧. પમ્પની પસાંદગીને અસર કરતા પહરબળો જણાવો. ૦૪
૨. લાંબચોરસ નોચના સાંદભષર્માાં વિકોણાકાર નોચના વાયદા જણાવો. ૦૩
અથવા
પ્રશ્ન. ૫ અ ૧. એક ટ્રેપેઝોઈડલ નોચના પાયાની પહોળાઈ ૩૦ સેર્મી.અને ઢળતી બાજુ ઉર્ધવષ ૦૫
સાથે ૪૫ નો કોણ બનાવતી હોય તેવા આ નોચ ઉપર ૨૫ સેર્મી. નુ ાં અચળ

શીર્ષ હોય તો આ નોચ પરથી પસાર થતા પ્રવાહની ગણતરી કરો. Cd = 0.60 લો.
૦૨
૨. વસપોલેટી વવયરની આકૃવત દોરો.
બ ૧. તીણી ધારવાળો વવયર અને બ્રોડ ક્ેસ્ટ વાળા વવયરને આકૃવત સહીત સર્મજાવો. ૦૫
૨. ઝડપથી બદલાતો પ્રવાહને સર્મજાવો. ૦૨

************

3/3
Seat No.: ________ Enrolment No.___________

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY


Diploma Engineering - SEMESTER–III • EXAMINATION – WINTER • 2014
Subject Code: 330602 Date: 29-11-2014
Subject Name: Hydraulics
Time: 10:30 am - 01:00 pm Total Marks: 70
Instructions:
1. Attempt all questions.
2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. English version is considered to be Authentic.
Q.1 Write following equations & Give name of all the parameters included in it. 14
1. Reynold’s Number 2. Continuity Eq. 3. Chezy’s Formula.
4. Coefficient of velocity 5. Darcy’s Formula
6. Kutter’s Formula 7. Discharge over Rectangular Notch
Q.2 (a) Convert following. 07
1. 10 M head of mercury in N/M2 .
2. 25 M of oil (sp. gr. 0.8) head in head of water.
(b) State & Explain Pascal’s law. 07
OR
(b) State & Explain Bernoulli’s Equation. 07
Q.3 (a) Show various components of Venturimeter with the help of neat sketch and 07
explain function of each.
(b) A circular gate of 2 M diameter is immersed vertically in oil of sp. gr. 0.84 with 07
uppermost end of vertical diameter lies at a depth of 2 M below free surface.
Calculate total pressure and depth of centre of pressure.
OR
Q.3 (a) Differentiate : 07
1. Laminar flow & Turbulent flow.
2. Uniform flow & Non-uniform flow.
(b) A jet of water issue from a sharp edged orifice of 3 c.m. diameter under a 07
constant head of 300c.m. If vertical & horizontal co-ordinators of a point from
vena contracta are 40c.m. and 200c.m. respectively and Cc=0.62, find
1. Coefficient of discharge
2. Velocity of jet at vena contracta
3. Diameter of jet at vena contracta
Q.4 (a) What is nomogram? Give its uses. 07
(b) Explain “Most Economical Section “ of channel. 07
OR
Q. 4 (a) Differentiate between V-notch and Rectangular notch & give advantages of V- 07
notch over Rectangular notch.
(b) A compound pipe of 3000 M length is comprising of 1000 M with 300m.m. 07
dia. , 1000 M with 25c.m. dia. and remaining with 0.2 M dia. Find the
equivalent diameter of pipe having same length.
Q.5 (a) Explain with sketch various types of pressure. 07
(b) Write factors affecting selection of pump. 07
OR
Q.5 (a) Explain with sketch ‘ Pitot Tube’. 07
(b) Find Dimension of most economical rectangular channel from following data 07
1/3
1. Q= 400 lit/sec. 2. S = 1/2000 3. C = 50.
**********

ગુજરાતી
પ્રશ્ન. ૧ નીચેના સુત્રો લખી અને તેમાાં સમાવિષ્ટ બધા જ પદોના નામ આપો. ૧૪
૧. રે નોલ્ડ નાંબર ૨. સાતત્ય સમીકરણ ૩. ચેજી નુાં સુત્ર ૪. િેગનો અંચળાાંક
૫. ડાસી નુાં સમીકરણ ૬. કટર નુાં સુત્ર ૭. લાંબચોરસ વિયર પરથી પસાર થતો
પ્રિાહ

પ્રશ્ન. ૨ અ નીચેનાને રૂપાાંતરીત કરો. ૦૭


૧. ૧૦મી. પારાના દબાણને ન્યુ./મી૨ માાં ફેરિો.
૨. ૨૫મી. ઓઇલના ( સ્પે. ગ્રેિીટી ૦.૮ ) શીર્ષ ને પાણી ના શીર્ષમાાં ફેરિો.
બ પાસ્કલનો વનયમ આપી અને સમજાિો. ૦૭
અથવા
બ બનોલીનુાં સુત્ર આપી અને સમજાિો. ૦૭

પ્રશ્ન. ૩ અ સ્િચ્છ આકૃવતની મદદથી િેન્ચ્યુરીમીટરના ાગો દે ખાડી દરે કનુાં કાયષ સમજાિો. ૦૭
બ એક ૨.૦મી. વ્યાસનો ગોળ દરિાજો ઓઇલમાાં ( સ્પે. ગ્રેિીટી ૦.૮૪ ) એિી રીતે ૦૭
ડુબાડેલો છે કે તેના ઉધ્િ વ્યાસનો ઉપરનો છે ડો પ્રિાહીની મુક્ત સપાટીથી
૨.૦મી. ઉંડાઇએ છે . આ માટે કુલ દબાણ અને દાબકે ન્ર ની ગણતરી કરો.
અથવા
પ્રશ્ન. ૩ અ તફાિત આપો. : ૦૭
૧. સ્તરીય પ્રિાહ અને વિક્ષુબ્ધ પ્રિાહ
૨. યુનીફોમષ પ્રિાહ અને નોન યુનીફોમષ પ્રિાહ
બ તીક્ષ્ણ ધારિાળા ૩સે.મી. વ્યાસના ઓરીફીસ માાંથી ૩૦૦ સે.મી. ના શીર્ષથી જેટ ૦૭
પડે છે . જેના ઉધ્િષ અંતર અને ક્ષૈતીજ અંતર િેના કોન્રાકટા થી અનુક્રમે
૪૦સે.મી. અને ૨૦૦સે.મી. હોય અને Cc=0.62 તો,
૧. વનકાસ ગુણ
ાં ાક
૨. િેના કોન્રાકટા પાસે નો િેગ
૩. િેના કોન્રાકટા પાસે નો જેટ વ્યાસ શોધો.
પ્રશ્ન. ૪ અ નોમોગ્રામ શુાં છે ? તેના ઉપયોગો લખો. ૦૭
બ કે નાલ ના ‘ કરકસરયુક્ત આડછે દ ‘ વિશે લખો. ૦૭
અથવા
પ્રશ્ન. ૪ અ વત્રકોણાકાર નોચ અને લાંબચોરસ નોચ નો તફાિત આપી વત્રકોણાકાર નોચના ૦૭
લાંબચોરસ નોચના સાંદ ષમાાં ફાયદા જણાિો.
બ એક કાંપાઉન્ડ પાઇપ ૩૦૦૦મી. લાાંબી છે . જેમાાં ૧૦૦૦મી. લાંબાઇ માટે ૦૭
૩૦૦મી.મી. વ્યાસ, અને ૧૦૦૦મી. લાંબાઇ માટે ૨૫સે.મી. વ્યાસ તેમજ બાકીની
2/3
લાંબાઇ માટે ૦.૨મી.વ્યાસ હોય તો સમાન લાંબાઇ ની સમકક્ષ પાઇપનો વ્યાસ
શોધો.

પ્રશ્ન. ૫ અ આકૃવતની મદદથી વિવિધ પ્રકારના દબાણ સમજાિો. ૦૭


બ પાંપની પસાંદગીને અસર કરતા પરરબળો લખો. ૦૭
અથવા
પ્રશ્ન. ૫ અ આકૃવતની મદદથી ‘વપટોટ ટયુબ’ સમજાિો. ૦૭
બ નીચેની મારહતી પરથી લાંબચોરસ કૅનાલ કરકસરયુક્ત માપો શોધો. ૦૭

૧. Q= 400 lit/sec. ૨. S = 1/2000 ૩. C = 50.

************

3/3

Das könnte Ihnen auch gefallen